Jagannath : આ છે ભારતનું સૌથી રહસ્યમય મંદિર અહીં ધજા હમેંશા હવા ની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે.

Jagannath : આ છે ભારતનું સૌથી રહસ્યમય મંદિર અહીં ધજા હમેંશા હવા ની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે.

Jagannath : શ્રી જગન્નાથ સ્વામીનું એક પ્રખ્યાત મંદિર છે જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. જગન્નાથ શબ્દનો અર્થ સમગ્ર વિશ્વનો માલિક એવો થાઈ છે, જેનું શહેર જગન્નાથપુરી અથવા પુરી કહેવામાં આવે છે. આ મંદિર હિન્દુઓના ચાર ધામમાંનું એક ગણાય છે. તે વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે, જે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે.હવાનો રુખ છે ઉંધો,સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત.

Jagannath
Jagannath

પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે.ચક્ર હંમેશા દેખાય છે સીધું,જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે.હવાથી વિપરીત દિશામાં ફરકે છે ધજા,સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે, જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

Jagannath : રસોઈ બનાવવાની પ્રક્રિયા છે અલગ,મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણોને એકબીજાની ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને પકાવવામાં આવે છે. આશ્ચર્ય એવું છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ પહેલા પાકે છે.મંદિર પર કોઈ પક્ષી નથી ઉડતું,આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષી બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.

આ પણ વાંચો : Success Story : ઘર થી શરૂ કરેલ લોજ આજે ગુજરાત સહિત દુબઈમાં પણ પ્રખ્યાત છે…આ સફળતાની કહાની એકવાર વાંચવા જેવી છે…

નથી સંભળાતો લહેરોનો અવાજ,મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કરો ત્યારે તમને લહેરોનો અવાજ નથી આવતો. પરંતુ જરાક બહાર આવશો કે તરત જ લહેરોનું સંગીત કાને પડવા લાગે છે.ક્યારેય ઓછું નથી પડતું ભોજન,મંદિરમાં ક્યારેય હજારો તો રથયાત્રા જેવા તહેવારોના સમયમાં લાખો લોકો ભોજન કરે છે. પરંતુ ક્યારેય અહીં અન્નની કમી નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે.
Jagannath
Jagannath

નથી દેખાતો ગુંબજનો પડછાયો,સૌથી અજાયબી ભરી વાત એ છે કે, આ મંદિરના ગુંબજનો પડછાયો જમીન પર નથી પડતો. જે જોઈને ભક્તો ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે.જગન્નાથના દર્શનથી મનોકામના થાય છે પૂર્ણ,ઓડિશાનું જગન્નાથપુરી મંદિરએ દેશભરમાં હિંદુઓની આસ્થાનું એક મોટું પ્રતિક છે. પુરીના જગન્નાથ મંદિરનું એવું સત છેકે, ત્યાં સાચા મનથી ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

ભગવાન Jagannath ની રથયાત્રાના એક મહિના બાકી છે. ત્યારે આ દિવસે વિશ્વના નાથ શહેરમાં નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે.ત્યારે પુરીમાં જગન્નાથ ભગવાનનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. તેને જગન્નાથની કૃપા કહો કે કોઈ ચમત્કાર જો તમે આ મંદિરમાં આવશો ત્યારે અહીંયા વિજ્ઞાનના નિયમો નિષ્ફળ જોશો. અહીંના રહસ્યો આજ સુધી ઉકેલાયા નથી.

અહીં જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર છે. જો તમે તેને કોઈ પણ દિશામાંથી જુઓ છો, તો તમે તેને તમારી સામે જોશો.દરિયાકાંઠા પર હવા દિવસ દરમિયાન જમીન તરફ આવતી હોય છે અને સાંજે તેનાથી ઉલટું ત્યારે પુરીમાં હવા દિવસ દરમિયાન દરિયા તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ હોય છે.મંદિરની ટોચ પર લહેરાતા ધ્વજ પવનની જે દિશા હોય છે તે દિશામાં ઉડતા હોય છે.ત્યારે જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગુ પડતો નથી.અને આ મંદિરની ટોચ પર ઉડતા ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે.

Jagannath
Jagannath

અહીં શા માટે આવું થાય છે તે હજી સુધી કોઈને ખબર નથી.જાગનાથ મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણો એકબીજાની ઉપર મૂકવામાં આવે છે અને લાકડાથી પ્રસાદને રાંધવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે, આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ સૌથી પહેલાં રંધાય છે.ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. આ એ દિવસ હોય છે જ્યારે જગતના નાથ ઠાઠથી નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. પુરીનું જગન્નાથ મંદિર વિશ્વ વિખ્યાત છે.

જગનના નાથની કૃપા કહો કે ચમત્કાર, પરંતુ આ મંદિરમાં આવો તો વિજ્ઞાનના તમામ નિયમો તમને ફેઈલ થતા જોવા મળશે. આજે વાત કરીશું એવા જ રહસ્યોન, જે આજ સુધી નથી ઉકેલાયા.સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત.પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે. જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે.

જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે.હવાથી વિપરીત સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે.જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

આ પણ વાંચો : Jed Blue : એક નાનકડી સિલાઈ મશીનની દુકાનથી શરૂ કરીને આજે 225 કરોડની જેડ બ્લુ નામની ફેમસ બ્રાન્ડના માલિક છે આ વ્યક્તિ…

મંદિર પર કોઈ પક્ષી નથી ઉડતું, આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષી બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.રસોઈ બનાવવાની પ્રક્રિયા છે અલગ ; મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણોને એકબીજાની ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને પકાવવામાં આવે છે. આશ્ચર્ય એવું છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ પહેલા પાકે છે.

શ્રી જગન્નાથ મંદિરની ઉપર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો રહે છે. વૈજ્ઞાનિકો જ કહી શકે છે કે આનું કારણ શું છે, પરંતુ તે ચોક્કસપણે આશ્ચર્યજનક છે.તે આશ્ચર્યજનક પણ છે કે દરરોજ સાંજે મંદિરની ઉપર સ્થાપિત ધ્વજ ને માનવ દ્વારા બદલાવીને ઊલટો કરીને બદલવામાં આવે છે. ધ્વજ પણ એટલો ભવ્ય છે કે જ્યારે તે લહેરાતો હોય છે, ત્યારે તેના પરથી દૃષ્ટિ હટતિજ નથી. શિવનું ચંદ્ર ધ્વજ પર બનાવવામાં આવેલ છે.

Jagannath
Jagannath

ગુંબજનો પડછાયો રચાતો નથી તે વિશ્વનું સૌથી ભવ્ય અને ઊચું મંદિર છે. આ મંદિર 4 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલૂ છે અને તેની ઉંચાઈ લગભગ 214 ફૂટ છે. મંદિરની પાસે ઉભા રહીને તેનો ગુંબજ જોવું અશક્ય છે.દિવસના કોઈપણ સમયે મુખ્ય ગુંબજની છાયા અદ્રશ્ય રહે છે. આપણા પૂર્વજો કેટલા મોટા એન્જિનિયર હશે તે આ એક મંદિરના ઉદાહરણ પરથી સમજી શકાય છે. પુરીના મંદિરનું આ ભવ્ય સ્વરૂપ 7 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

Jagannath
Jagannath

જો તમે પુરીના કોઈપણ સ્થળેથી મંદિરની ટોચ પર ના સુદર્શન ચક્ર ને જોશો, તો તમે તેને હંમેશા તમારી સામે હોઈ તેવું લાગશે. તેને નીલચક્ર પણ કહેવામાં આવે છે. તે અષ્ટધાતુથી બનેલું છે અને તે ખૂબ જ પાવન અને પવિત્ર માનવામાં આવે છે.સામાન્ય દિવસોમાં પવન સમુદ્રથી જમીન તરફ આવે છે અને સાંજના સમયે આ પવન ઉલટો જાઈ છે, પરંતુ પુરીમાં આનું ઉલટું થાઈ છે. મોટાભાગના દરિયાકિનારા વાળા વિસ્તારમાં, હવા સામાન્ય રીતે સમુદ્રથી જમીન તરફ આવે છે, પરંતુ અહીં હવા જમીનથી દરિયા તરફ જાય છે.

Jagannath : મંદિરની ઉપરના ગુંબજની આસપાસ હજી સુધી કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી. તેની ઉપર વિમાન ઉડાવી શકાતું નથી. પક્ષીઓ મંદિરના શિખર નજીક પણ ઉડતા જોવા મળ્યા નથી, જ્યારે એવું જોવા મળે છે કે ભારતના મોટાભાગના મંદિરોમાં, પક્ષીઓ ગુંબજ પર બેસે છે અથવા આસપાસ ઉડતા જોવા મળે છે.

more artical : Khajurbhai : ધન્ય છે ખજુરભાઈની દાતારીને, એક વિધવા મહિલાના મુશ્કેલી ભર્યા જીવન વિષે જાણ થતા જ ખજુરભાઈએ મહિલાની મદદ કરીને માનવતા મહેકાવી..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *