આ બેન્ક હમેશા માટે બંધ થવા જઈ રહી છે, જો પૈસા હોઈ તો જલ્દી થી કાઢી લો, જલ્દી થી જાણો

0
12401

મિત્રો તમને જણાવીએ કે તે આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે કે તે ભારત માં ઘણી બધી બેંક કાર્યરત છે, તમને જણાવીએ કે તે આજે એ તે બેન્કિંગ સર્વિસ ને લોકો ના ઘરે ઘરે પોહ્ચાડવા માટે રીઝર્વ બેન્કે વર્ષ ૨૦૧૫ માં એક બેંક ની રચના કરવા માં આવી હતી, તમને જણાવીએ કે તે આ બેન્કના લાયસન્સ માટે દેશની 41 કંપનીઓએ આરબીઆઇને આવેદન આપ્યું હતું. પરંતુ જેમાથી માત્ર 11ને લાયસન્સ આપવામાં આવ્યા.

વધુ માં માહિતી આપતા કહીએ કે તે વોડાફોને સ્વેચ્છાએ પેમેન્ટ બેન્ક m-pesa ને લિક્વિડેટ એટલે બંધ કરવાનું આવેદન કર્યું હતું,તેથી મિત્રો વોડાફોન ની આ M-pesa બેંક બંધ કરવા જઈ રહી છે, તે બાદ હવે રિઝર્વ બેન્કે વોડાફોન m-pesaને ફાળવેલ રાઇટ્સ સર્ટિફિકેટને રદ્દ કર્યું છે.તમને જણાવીએ કે તે આ આરબીઆઇના આ નિર્ણય બાદ કંપની પ્રીપેઇડ ચુકવણી કાર્ય કરી શકશે નહીં. જેનો મતલબ એવો થયો કે પેમેન્ટ બેન્કનું કામકાજ બંધ થઇ ગયું છે.

તમને જણાવીએ કે તે આજે કે વેપારીઓને પીએસઓ તરીકે કંપનીની ઉપર કોઇ કાયદેસર દાવો છે કો તે સીઓએ રદ્દ થયાને ત્રણ વર્ષની અંદર 30 સપ્ટેમ્બર 2020 સુધી દાવો કરી શકે છે.મિત્રો તે વાત જણાવીએ કે તે તેમાંથી એક લાઇસન્સ વોડાફોન પાસે પણ છે, વધુ માં તમને જણાવીએ કે તે સ્પષ્ટ વાત છે કે ગ્રાહકોની આ ડેડલાઇન સુધી ગ્રાહકોએ આ ડેડલાઇન સુધી તેમના દરેક દાવા પતાવી દેવા જોઇએ વધુ માં તે જણાવી દઇએ કે ગત વર્ષે આદિત્ય બિડલા આઇડિયા પેમેન્ટ બેન્ક લિમિટેડે પણ આરબીઆઇને લિક્વિડેટ કરવાનું આવેદન આપ્યું હતું.

 શુ હોય છે પેમેન્ટ બેન્ક ?

તમને જણાવીએ કે તે આજે કે તે પેમેન્ટ બેંક હોઈ છે શું,ચાલો જાણીએ કે તે પેમેન્ટ બેન્કોને લોન્ચ કરવાનો હેતુ સ્મોલ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ, લો ઇનકમ હાઉસ હોલ્ડ, અસંગઠિત ક્ષેત્ર, પ્રવાસી મજૂરો અને નાના વેપારીને બેન્કિંગ સેવાઓથી જોડવાનો છે, અને નાના લોકો પણ તે બેંક ને વાપરી શકે છે, વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે આ જેના માટે આરબીઆઇએ નોન બેન્કિંગ ફાયનાન્સસિઅલ કોર્પોરેશન, મોબાઇલ ફોન સેવા આપનારી કંપનીઓ કે સુપર માર્કેટ ચેન સહિતને પેમેન્ટ બેન્ક શરૂ કરવાની છૂટ આપી છે.

આ બેંકો મોટે ભાગે ઓન લાઈન માં કામ કરે છે, વધુ માં તમને જણાવીએ કે તે આ બેન્કોએ મોટી રકમ જમા તરીકે સ્વીકાર કરવાની મંજૂરી નથીમિત્રો તમને જણાવીએ કે તે આ તે સિવાય આ બેન્ક લોન આપી શકશે નહીં. જોકે, એટીએમ, ડેબિટકાર્ડ જરૂરથી બહાર પાડી શકે છે. પરંતુ ક્રેડિટ કાર્ડ મળી શકશે નહીં.

આ પેમેન્ટ બેન્ક રહેશે.

  • એરટેલ પેમેન્ટ બેન્ક લિમિટેડ
  • ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક લિમિટેડ
  • FINO પેમેન્ટ બેન્ક લિમિટેડ
  • Paytm પેમેન્ટ બેન્ક લિમિટેડ
  • Jio પેમેન્ટ બેન્ક લિમિટેડ
  • NSDL પેમેન્ટ બેન્ક લિમિટેડ

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here