આકાશમાં જોવા મળ્યો એવું દુર્લભ ગુલાબી વાદળ કે આ વીડિયોએ સૌને ચોંકાવી દીધા! લોકોએ કહ્યું કે એલિયન…..જુઓ વિડીયો

આકાશમાં જોવા મળ્યો એવું દુર્લભ ગુલાબી વાદળ કે આ વીડિયોએ સૌને ચોંકાવી દીધા! લોકોએ કહ્યું કે એલિયન…..જુઓ વિડીયો

આપણે દરેક લોકોએ આકાશ ના વાદળો ની અલગ અલગ અજીબો ગરીબ આકૃતિઓ જોઈ હશે. જેમાં જોઈ આપણે અંચંબિત થઈ જતાં હોઈએ. પરંતુ આજે વાદળો માં એક અજીબ જ ઘટના જોવા મળી છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એક રિપોર્ટ અનુસાર તુર્કી ના બર્સા શહેર માં યુએફઓ જેવુ ગુલાબી રંગ નું એક વાદળ જોવા મળી આવ્યું છે. જેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહયા છે.

જે જોઈ લોકો અંચંબિત થઈ ગ્યાં છે. સૂર્યોદય ના સમય માં નજર આવેલ આ વાદળ ની વચ્ચે એક મોટું કાણું જેવુ આકાર જોવા મળી આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અનોખા વાદળ નો નજારો લગભગ એક કલાક સુધી જોવા મળ્યો હતો. આ ઘટના પર તમામ યુજરો સોશિયલ મીડિયા પર અનેક પારકાર ની પ્રતિકિયા રજૂ કરી રહ્યા છે જેમાં એક વ્યક્તિ એ મજાક કરતાં કહ્યું હતું કે એલિયન જરૂર ત્યાં કઈક નું કઈક કરી રહ્યા છે.

બીબીસી ની એક રિપોર્ટ માં બતાવવામાં આવ્યું છે આ એલિયન્સ નું કોઈ જહાજ નથી પરંતુ આ એક સુપર રેયર ક્લાઉડ ફોર્મેશન છે. મતલબ કે વાદળ ની આ બહુ જ અદ્ભુત આકૃતિએ દરેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

આ લેટિકુલર ક્લાઉંડ ના રૂપ માં જાણીતું હોય છે. જેનો એક ઉદાહરણરૂપ થી તુર્કી ના બર્સા શહેર માં જોવા મળ્યું છે આ શહેર એક પર્વત શુખલા થી ઘેરાયેલ છે જે આ ઘટના ને વધારે સંભાવના બનાવી રહી છેઆ અદ્ભુત વાદળ ના વિડીયો ને સોશિયલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આયો છે. હાલમાં આ વિડીયો ટ્વિટર પરથી જોવા મળી રહ્યો છે જે વિડીયો જોઈ દરેક લોકો શોક માં ડૂબી ગયેલા જોવા મળે છે.

આ વિડિયોના કેપશન માં લખવામાં આવ્યું છે કે તુર્કીની એક અસામાન્ય સવાર. એક દુર્લભ પકૃતિ ઘટનાની તસવીર જેને ufo લેટિકુલર કહેવામા આવે છે. આ વિડીયો જોઈ ઘણા લૂ નું કહેવું છે કે આ બહુ જ જાદુઇ નજારો હતો તો ઘણા લોકોએ કહ્યું કે ત્યાં એલિયન્સ કઈક નું કાઇન કરી રહ્યા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *