મુસ્લિમ પરિવારે હિન્દૂ પરિવારની દીકરીના લગ્નમાં કન્યાદાન કરીને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
રોજબરોજા આપણને સમાજમાં ઘણા એવા દાખલા જોવા મળતા હોય છે. ઘણા દાખલાઓ તો એવા બનતા હોય છે, કે તેના વિશે જાણીને આપણને ઘણું નવું નવું શીખવા મળતું હોય છે. હાલમાં એક એવો એકતા નો દાખલો પાલનપુર 22 માંથી સામે આવ્યો હતો.
મોડ અહીં રહેતા અને હાલમાં ગઢ મળે પાટિયા સદી માતાના મંદિરની પાસે રહેતા. ઠાકોર પરિવારની દીકરીએ કોરોનામાં પોતાના પિતાને ગુમાવી દીધા હતા. તો પાલનપુરમાં રહેતા એક મુસ્લિમ પરિવાર એ દીકરાનું કન્યાદાન કરીને સમાજમાં એકતાનું
એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું હતું. આ લગ્ન પ્રસંગ પાલનપુરમાં યોજવામાં આવ્યો હતો. અહીં લગ્ન પ્રસંગમાં પાલનપુર ખોડા, લીમડા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ દંપતિ અહેમદ મહેબૂબ લક્ષ કુરેશી અને તેમના પત્ની નસીબાનું પણ હાજર રહ્યા હતા.
લગ્નમાં આવીને આ દીકરીનું કન્યાદાન કરીને તેને સાસરે વડાવી હતી. આ મુસ્લિમ દંપતિએ કન્યાદાન કરીને સમાજમાં એકતાનો એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. તેઓએ જણાવતા કહ્યું હતું, કે 20 વર્ષ પહેલા તેમના દીકરા વસી મેં ભાવિ શાળા ગામમાં રહેતા
કેસીબેન અજમલજી ઠાકોરને ધર્મની બહેન બનાવ્યા હતા. તો તે સમયે તેઓએ બંને દીકરીઓના લગ્નનું વચન આપ્યું હતું. પણ તે વચન પૂરું થાય તેની પહેલા જ વસીમભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ આ દીકરા નું વચન આ દંપતીય નિભાવવાનું નક્કી કર્યું હતું, તે પછી કેસી બેનના પતિ અજમલજીનું પણ મૃત્યુ થઈ ગયું.
તું આમ તેઓએ એકલા હાથે બે દીકરીઓને સારી રીતે ઉછેર કર્યો હતો. હાલમાં સધી માતા ના મંદિર નજીક અમારા ગોડાઉનને રીંકુબેન ના લગ્ન થયા હતા. ત્યાં આદંપતીએ જઈને કન્યાદાન કર્યું હતું. અને તેમના દીકરાએ આપેલું વચન પણ તેમને નિભાવ્યું હતું.
દીકરીની માતા પણ ખૂબ દુઃખી થઈ ગયા હતા કારણ કે તેમને પોતાના પતિને પણ ગુમાવ્યા હતા. અને ધર્મના ભાઈને પણ ગુમાવ્યા હતા. મશરૂભાઈ અને નસીબ બેને કેસી બેન ની દીકરી નું કન્યાદાન કરીને તેમનો સંબંધ કાયમ કરીને સમાજમાં ઉત્તમ દાખલ બેસાડ્યો હતો. આ દાખલો દંપતિએ બેસાડ્યો હતો તે જોઈને ગામના દરેક લોકોએ ખુશ જ ખુશ થઈ ગયા હતા.