હનુમાન દાદાના મંદિર માં થયો ચમત્કાર, ચમત્કાર જોવા લાગી લોકોની ભીડ…

હનુમાન દાદાના મંદિર માં થયો ચમત્કાર, ચમત્કાર જોવા લાગી લોકોની ભીડ…

ગુજરાત અને ભારત દેશમા અનેક એવા મંદિરો છે જે ના અમુક રહસ્યોને તો વિજ્ઞાન પણ સુલજાવી શક્યુ નથી. ગુજરાતમા અનેક હનુમાનજી મંદીર આવેલા છે, જેમાંથી આપણે આજે એક એવા જ મંદીરની વાત કરવાના છીએ. આ મંદીર પણ એવી જ વિશેષતા ભરેલુ છે.

દેશમાં શ્રદ્ધા અને આસ્થાની પરંપરાનો લાંબો ઈતિહાસ છે. વર્ષોથી પૂર્વજો દ્વારા દેવી-દેવતાઓના ચમત્કારોની કથાઓ વર્ણવવામાં આવી છે પરંતુ ક્યારેક ભગવાનના ચમત્કારો પણ સામે આવે છે.

આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જેના વિશે આપણે વિગતવાર જાણીશું ભગવાનની શક્તિની કોઈ સીમા નથી. સામાન્ય રીતે આવી વાતો પર આસાનીથી વિશ્વાસ નથી થતો પરંતુ ઘણી વાર એવી ઘટના બનતી હોય છે કે જે જોઇને આસાનીથી આવી વાતો પર વિશ્વાસ આવી જાય છે. ભગવાનની શક્તિ ચારે દિશાઓમાં હોય છે. ફક્ત તેનો અહેસાસ કરવાની જરૂર છે.

ચાલો જોઈએ એ વિશે વિસ્તારથી વિશ્વમાં દરરોજ ચમત્કારી ઘટના બનતી હોય છે. જે લોકોને ભગવાન ઉપર સાચી શ્રદ્ધા હોય છે અને સાચો વિશ્વાસ હોય છે. તે લોકોના તમે ગમે તેવા દુઃખ દૂર કરવા માટે ભગવાન સાક્ષાત હાજર રહેતા હોય છે.

મહાબલી હનુમાનજીને અમર માનવામાં આવે છે. તેમની પૂજા કરનાર દરેક ભક્તના જીવનમાં કોઈ મુશ્કેલી નથી. આવતી ભગવાન હનુમાન તેમના ભક્તોને શક્તિ બુદ્ધિ અને સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે.

આ મંદિર અમદાવાદના ખાડા વિસ્તારમાં દેસાઈમાં આવેલું છે. લોકોને માનતા છે કે જે લોકો પણ પોતાના બીજાની મહાનતા લઈને આ મંદિરમાં આવે છે.

તેમને માનતા હનુમાન દાદા જરૂરથી પૂરી કરે છે. આ મંદિરમાં ખાલી અમદાવાદ જ નહીં પણ આખા દેશમાંથી લોકો પોતાની માનતા માનવા માટે અહીં આવે છે મંદિરના પૂજારીનું પણ કેવું છે. અહીં આવતા દરેક ભક્તોની મનોકામના અનુમાન દાદા પૂરી કરે છે.

અહીં આવતા ભાઈ પોતાનો પાસપોર્ટ પૂજારીને આપે છે. પોતાનું આઇકાર્ડ બતાવે છે. જે લોકો પણ અહીં બીજાને માનતા માને છે તેમની મનોકામના હનુમાન દાદા જરૂર પૂરી કરે છે આ સાથે સાથે પૂજા પણ કરવામાં આવે છે.

અત્યાર સુધી અનુમાન જનરલ લોકોની મનોકામના પૂરી કરી ચૂક્યા છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદી માટે વીઝાની માનતા માનવામાં આવી હતી. માનતા માન્યા પછી નરેન્દ્ર મોદીને પણ અમેરિકા જવા માટે ઊર્જા મળી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *