પરિવાર સાથે માનતા પૂરી કરવા ગયેલો પરિવાર સાથે ઘરે પરત આવતા જ ચમત્કાર થયો, બન્યું એવું કે રાતોરાત કરોડપતિ બની ગયો..!
દુઃખને પીડા તો દરેક વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે, પરંતુ ખરાબ પરિસ્થિતિની અંદર સૌ કોઈ વ્યક્તિ હોય એ સાથે મળીને પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને સારી પરિસ્થિતિમાં સૌ કોઈએ ભેગા મળીને રાજી ખુશીથી જીવન જીવવું જોઈએ. અત્યારે એક પરિવાર છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી પરિસ્થિતિઓનો ભોગ બની જતો હોવાથી પરિવારના મોભીએ એક માનતા લીધી હતી..
એ મુજબ તેઓએ નક્કી કર્યું હતું કે, તેમના દીકરાના દવાખાનાનું કામકાજ પૂર્ણ થઈ જશે, તેમજ તેમની પત્નીનો પણ આઈ.સી.યુ માંથી જીવ બચી જશે, તો ઘરના મોભી સમગ્ર પરિવારને સાથે લઈને આ માનતાને પૂર્ણ કરવા માટે જશે. આ ઉપરાંત ઘરની અંદર સતત આવી રહેલા દવાખાનાને કારણે પરિવાર આર્થિક રીતે ધોવાઈ ગયો હતો અને અંતે આ પરિવાર સાથે ખૂબ જ મોટો ચમત્કાર થયો છે..
અને તેમની જિંદગી પણ બદલાઈ ગઈ હતી, આ બનાવ કમલાનગર વિસ્તારનો છે. અહીં આવેલા હિંગળાજ નગર કોલોનીમાં ચંદ્રશેખરભાઈ નામના એક હોલસેલના વેપારી તેમની પત્ની પરિતાબેન તેમજ તેમનો એકનો એક દીકરો કિશન સાથે રહે છે, તેમની પત્ની પરિતાબેન એક દિવસ મકાનના ઉપરના માળે કામકાજ કરી રહ્યા હતા..
ત્યારે પગ લપસી જવાને કારણે તેઓ દાદર પરથી નીચે ગબડી ગયા હતા અને તેમને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી જવાને કારણે તેઓ છેલ્લા બે મહિનાથી આઈ.સી.યુ માં સારવાર હેઠળ હતા, તેમનો જીવ જીવન અને મરણની વચ્ચે લડી રહ્યો હતો. તો બીજી બાજુ તેમનો એકનો એક દીકરો કિશન પણ એક અકસ્માતનો ભોગ બન્યો..
અને ડમ્પર ચાલકે તેને હવામાં ફંગોળી નાખતા કિશનના બંને પગે ફ્રેક્ચર થઈ ગયું હતું, તેમજ તેના હાથ પગ પણ હલનચલન કરવાના બંધ કરી દીધા હતા. આવી પરિસ્થિતિની અંદર ચંદ્રશેખર ભાઈ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા, એક બાજુ તેની પત્ની જીવન અને મરણ વચ્ચે લડી રહી હતી..
તો બીજી બાજુ તેમના દીકરાને પણ અકસ્માત નડી ગયો હતો, ચંદ્રશેખર ભાઈ તેમનો તમામ વ્યાપાર ધંધો મૂકીને તેમની પત્ની અને તેમના બાળકની સારવારમાં લાગી ગયા હતા. રોજબરોજ તેમની સેવાચાકરી કર્યા બાદ અંતે તેઓ કંટાળ્યા અને તેઓએ એક માનતા પણ લીધી હતી, તેઓએ નક્કી કર્યું હતું કે જો તેમની પત્ની અને તેમના દીકરા તરત જ સાજા થઈ જશે તો..
તેઓ સમગ્ર પરિવારને સાથે લઈને આ માનતા અને પૂર્ણ કરવા માટે જશે, આ બંને વ્યક્તિઓના દવાખાનાના ખર્ચ પાછળ ચંદ્રશેખર ભાઈ ની કમાયેલી તમામ મૂડી પણ વપરાઈ ગઈ હતી. આ ઉપરાંત તેઓને અન્ય વ્યક્તિઓ પાસેથી સારવાર માટે સાત લાખ રૂપિયા વ્યાજે પણ લેવાની ફરજ આવી પડી હતી. પરિવારના સભ્યોનો જીવ બચાવવા માટે વ્યક્તિ ગમે ત્યાંથી ગમે તેટલા રૂપિયા વ્યાજે લઈ આવે છે..
કારણ કે પૈસાની કિંમત સામે કોઈ વ્યક્તિના જીવની કિંમત વધુ હોય છે, તેઓ આ માનતા લેતાની સાથે જ ટૂંક જ સમયની અંદર તેમની પત્ની પણ બહાર આવી ગઈ હતી અને તેમના દીકરાના અંગો પણ હલનચલન કરવા લાગ્યા હતા. ડોક્ટરે ચંદ્રશેખર ભાઈને જણાવ્યું હતું કે પરીતાબેન નો જીવ બચવો પણ ખૂબ જ મુશ્કેલ છે..
તેમજ કિશનને પણ શરીરના અડધા અવયવો કામ કરતાં બંધ થઈ ગયા હોવાથી તેનું અડધું શરીર હલનચલન કરી શકતું હતું નહીં, પરંતુ આ બંને વ્યક્તિ ટૂંક સમયની અંદર જ સાજા થઈ જતા અને સાથે ચંદ્રશેખરભાઈ સમગ્ર પરિવારને સાથે લઈને માનતા પૂરી કરવા માટે ગયો હતો અને ત્યાંથી તેઓ માનતા પૂરી કરીને ઘરે પરત આવ્યા ત્યારે તેમની સાથે ખૂબ જ મોટો ચમત્કાર થયો હતો..
એવી ઘટના બની ગઈ કે આ પરિવાર રાતો રાત કરોડપતિ બની ગયો હતો ચંદ્રશેખર ભાઈ આ ઘટનાને લઈને ભગવાનનો જેટલો આભાર માને તેટલો ઓછો હતો. હકીકતમાં જ્યારે તેઓ પોતાની ઘેર પહોંચ્યા ત્યારે તેમને એક કાગળ મળ્યો હતો, આ કાગળને તેમના ઘરના દરવાજા નીચેથી સરકાવીને કોઈ વ્યક્તિ અંદર નાખી દીધો હોય તેવું લાગતું હતું..
આ કાગળની અંદર લખેલું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તેમની હાઇવે પર આવેલી 14 વીઘા જમીન કોઈ લોચાની અંદર ફસાયેલી હતી. એ જમીનમાં સંપૂર્ણપણે તેમની માલિકી સફળ થઈ ચૂકી છે, અને આ જમીનના માલિક હવે તેઓ જ છે. આ જમીન અત્યાર સુધી વાત વિવાદની અંદર સપડાયેલી હતી. પરંતુ હવે આ જમીનના સંપૂર્ણ માલિક ચંદ્રશેખર ભાઈ બની ગયા હતા..
આ ઉપરાંત તેમના ઘરના દરવાજા નજીક એક ચળકાટ મારતી ચીજ વસ્તુ પણ તેમને દેખાઈ આવી હતી, તેઓએ નજીક જઈને જોયું તો ત્યાં એક સોનાનો પતલો હાર દેખાઈ આવ્યો હતો. આ હારનો વજન ખૂબ જ વધારે હતો પરંતુ દેખાવ માટે હાર એકદમ પતલો લાગી રહ્યો હતો, જ્યારે તેની પરખ તેઓએ કરાવી ત્યારે ખબર પડી કે આ સોનાનો હાર અસલી હાર છે..
આ ઘટના વિશે તેઓએ તેમની પત્નીને જણાવ્યું ત્યારે તેમની પત્નીએ કહ્યું કે, આ હાર અન્ય કોઈ વ્યક્તિનો નહીં પરંતુ તેમનો જ છે. આજથી ત્રણ વર્ષ પહેલાં તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ હતી ત્યારે આ હાર ચોરી થઈ ગયો હતો. પરંતુ અત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આ હારને અહીં ફેંકીને જતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે..
એક બાજુ જમીન પરત મળવાની ખુશી હતી તો બીજી બાજુ તેમની ચોરાયેલી ચીજ વસ્તુ પરત મળી જવાને કારણે આ પરિવાર અત્યારે રાતોરાત કરોડપતિ બની ગયો હતો, ચંદ્રશેખર ભાઈની હાઈવે વિસ્તાર પાસે આવેલી 14 વીઘા જમીન 10 વર્ષ પહેલા ખરીદી હતી. પરંતુ આ જમીનના પૈસા પૂર્ણ થતાની સાથે જ જમીનનો પૂર્વ માલિક ચંદ્રશેખર ભાઈની સાથે છેતરપિંડી કરીને જમીને અન્યવાદ વિવાદોની અંદર ધકેલી દીધી હતી અને આ જમીનની બાબતને લઈને કેસ ચાલી રહ્યા હતા..
પરંતુ હવે તેમને ચોખ્ખી માલીકી મળી જવાને કારણે તેમની માલિકી પણ રજૂ થઈ ગઈ હતી, એક સાથે બે-બે ખુશખબર આવતાની સાથે જ પરિવાર ખુશીથી જૂની ઉઠ્યો હતો અને આ પરિવાર રાતોરાત કરોડપતિ બની જવા પામ્યો હતો, કારણ કે આ જમીનની કિંમત અંદાજે 10 કરોડથી બાર કરોડ સુધીની આંકી શકાય છે..