મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાની જીદ પકડેલી છોકરીને…, એક મહંત સાધુ મહાત્મા એ મન બદલી નાખ્યું…
સોશિયલ મીડિયા પર ઘણા બધા સમાચારો આવતા હોય છે. આ સોશિયલ મીડિયા ઉપર નકારાત્મક સમાચાર પણ જોવા મળે છે. અને ઘણી વખત સકારાત્મક અને સારા સમાચાર પણ જોવા મળે છે. આવા જ સમાચારો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
આ ઘટનામાં તમને જણાવી દઈએ, કે તમારી આસપાસ ધર્મ પરિવર્તનની ઘણી ઘટનાઓ સાંભળીએ છીએ, એટલું જ નહીં એટલું જ નહીં લવજીહાદનો મુદ્દો પણ દેશની અંદર ઘણા ચર્ચામાં આવેલો છે. આવું જ કંઈક કર્ણાટકમાં બેંગલુરુમાં જોવા મળ્યું છે.
ખાસ વાત તો એ છે, કે એક ડોક્ટર હિન્દુ છોકરી ડોક્ટર મુસ્લિમ સાથે લગ્ન કરવા માટે જઈ રહી હતી. આ યોજના ની સામે પરિવારના દરેક સભ્યો પણ ચૂકી ગયા હતા. છોકરીને લગ્ન માટે પણ મંજૂરી આપી દીધી હતી. ત્યારે કંઈક કેવું થયું કે, આ છોકરીનો હદે પરિવર્તન થઈ ગયું હતું.
આ છોકરીએ મુસ્લિમ ધર્મના લગ્ન કરવાની ના પાડી દીધી. ચાલો જાણીએ આ ઘટના સાથે જોડાયેલી અનોખી કહાની વિશે. તમને જણાવી દઈએ, કે હિન્દુ ડોક્ટર છોકરી ખાલી મુસ્લિમ છોકરાના પ્રેમ જાણમાં ફસાઈ નથી ,
પરંતુ આ છોકરીએ તેમના પરિવારના દરેક સભ્યોને લગ્ન માટે પણ બનાવી દીધા હતા. આ છોકરીનો પરિવાર જન્મનો પણ લગ્ન માટે રાજી થઈ ગયા હતા. છોકરા ને છોકરી ના લગ્ન ની તારીખ પણ નક્કી થઈ ગયા હતા.
ત્યારે એવો કિસ્સો બન્યો કે જેને જાણીને છોકરીનું વિવર્તન થઈ ગયું. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. પછી આ છોકરીએ છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી રહ્યો છે, કે ખાલી હિન્દુસ્તાની મહારાજને આ સમાચાર મળ્યા હતા જે, પછી તેઓ આ છોકરીના ઘરે ગયા હતા.
અને તેને હિન્દુ ધર્મ વિશે સમજાવ્યું હતું. માથી માહિતી પ્રમાણે જ્યારે આ છોકરીએ સંતે મોઢે હિન્દુ ધર્મની મહાનતા વિશે સાંભળ્યું .તો તેને, લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને આ છોકરીને ખૂબ જ પસ્તાવો થયો હતો. અને પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.
સંધિ છોકરીને પવિત્ર જાળ છીએ આશીર્વાદ આપ્યા જ્યારે છોકરીઓ મુસ્લિમ છોકરાની સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દીધો હતો. તે પછી આ સંતે પોતાની સાથે લાવેલા જ નથી આ છોકરીને આશીર્વાદ આપ્યા હતા. અને મને શુદ્ધ થઈ ગયું હતું.
આગળના ચારથી સામે આવી હતી ત્યારથી સોશિયલ મીડિયા ઉપર શંતના ભરપૂર વખાણ થઈ રહ્યા હતા. અને હાલ આ સંત પણ ચર્ચામાં આવી રહ્યા છે. અને હિન્દુ ધર્મના લોકો પણ આ સંતને ખૂબ જ માની રહ્યા છે. અને તેમની પાસે પોતાના જીવનના દુઃખોના નિરાકરણ માટે જતા હોય છે.