પિતા વગરની દીકરીએ જીવનમાં ઘણા સંઘર્ષો વેઠીને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં સુરતમાં પહેલા ક્રમાંક કે આવીને પરિવારનું નામ રોશન કર્યું…
અભ્યાસનું મહત્વ એટલું છે કે તેની વિશે બધા જ લોકો જાણતા હોય છે આ અભ્યાસ કરીને યુવાનો જીવનમાં આગળ પણ વધતા હોય છે આજે એચએસસી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે તેમાં કેટલાય વિદ્યાર્થીઓએ બાજી મારી છે
જેમાં ઘણા વિદ્યાર્થીઓએ વગર ટ્યુશનને તો ઘણા વિદ્યાર્થીઓએ ઓછી સુવિધા સાબિત સહિત બાજી મારી દીધી છે જેમાં સુરતમાં શાકભાજી વેચતા માતા પિતાની દીકરીએ સામાન્ય પ્રમાણમાં બાજી મારી છે.
અને શાળાનું અને પરિવારનું નામ પણ રોશન કર્યું છે આ સાથે એક દીકરી જેના પિતાનું નિધન થઈ જતા તેને પણ હિંમત કર્યા વગર બાજી મારીને પરિવારનું નામ રોશન કર્યું છે આ દીકરીનું નામ નિધિષા પટેલ છે અને તેમના પિતાનું કોરોનામાં મૃત્યુ થઈ ગયું હતું.
તો આ વિદ્યાર્થીનીની પરિસ્થિતિ સારી ન હતી તો શાળાનો ખર્ચ પણ તેમણે ઘણી વખત મુશ્કેલ લાગતો હતો તો તેમને શાળાએ અભ્યાસમાં મદદ કરી હતી તો આ દીકરીએ પોતાની મહેનતથી 99.99 પીઆર મેળવી અને સાથે 96.86% પણ મેળવ્યા હતા.
આમ તેને આ શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું હતું. સુરત શહેરમાં પણ પહેલા ક્રમાંકે આવી હતી અને આમ પરિવારનું નામ તેણે રોશન કર્યું હતું. આમ આ દીકરીએ બાજી મારી અને શાળા પરિવારનું નામ આખા સુરતમાં રોશન કર્યું આ દીકરીની મહેનતને સલામ કરી રહ્યા છે લોકો.