પિતાએ પોતાની સગી દીકરીની કરી નાખી જીવતે જીવ અંતિમક્રિયા… આવું કરવા પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…

પિતાએ પોતાની સગી દીકરીની કરી નાખી જીવતે જીવ અંતિમક્રિયા… આવું કરવા પાછળનું કારણ જાણીને ચોકી ઉઠશો…

અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવતીઓ અન્ય સમાજમાં લગ્ન કરે છે. પરંતુ અમુક વાર તેમના કુટુંબના લોકો માની જાય છે અને અમુક વાર લોકો નથી માનતા. આવો જ એક કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે,

દાહોદ ના ગરબાડા નગરમાં એકાદ માસ પહેલા બ્રાહ્મણ પરિવારની એક દીકરી અન્ય સમાજના એક યુવક સાથે માતા-પિતાની મરજી વિરુદ્ધ ભાગી ને લગ્ન કર્યા હતા. જે બાદ માતા પિતા સહિત પરિવારજનો તેમજ સમાજના લોકો દ્વારા આ દીકરીને ઘરે પરત લાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા.

ગરબાડા નગરમાં એકાદ માસ પહેલા બ્રાહ્મણ પરિવારની એક દીકરીએ અન્ય સમાજના એક યુવક સાથે માતા પિતાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. જે બાદ પણ માતા પિતા સહિત પરિવારજનો તેમ જ સમાજના લોકો દ્વારા આ દીકરીને ઘરે પરત લાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં દીકરી આવી ન હતી. જેથી આ પિતાએ દીકરીની જિવતે જીવત ઉત્તરક્રિયા કરીને તેની સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા છે.

પરંતુ દીકરી પાછી ન આવી જેથી આ પિતાએ દીકરીની જીવતે જીવત ઉત્તર ક્રિયા કરીને તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા છે. કુટુંબની વિરુદ્ધ જતા તેની સાથેના સંબંધનો અંત આણવા માટે તેમજ ભવિષ્યમાં તેની સાથે સંબંધ ન રાખવા માટે આ દીકરીના માતા પિતાએ સમાજની હાજરીમાં દીકરીની જીવતી ઉત્તરક્રિયા કરી સંબંધનો અંત કર્યો છે..

કુટુંબની વિરુદ્ધ જતા તેની સાથેના સંબંધનો અંત આણવા માટે તેમજ ભવિષ્યમાં તેની સાથે સંબંધ ન રાખવા માટે આ દીકરીના માતા પિતાએ સમાજની હાજરીમાં દીકરીની જીવિત ઉત્તર ક્રિયા કરી સંબંધનો અંત કર્યો છે.

આ અંગે દીકરીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક મહિના પહેલા આ દીકરીએ અન્ય સમાજના એક યુવક સાથે ભાગીને લગ્ન કર્યા હતા. દીકરીને પરત લાવવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા છતાં દીકરી પરત આવી નથી જેથી મેં મુંડન પણ કરાવી લીધું છે. તેના ખુદ ના પિતા એ આવા શબ્દો કહીને દીકરીની જીવતી ઉત્તરક્રિયા કરી નાખી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *