બ્રાહ્મણ પરિવાર ની દીકરી એ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા પરીવારે પિંડદાન કરી નાખ્યુ અને સાથે જ શોક સંદેશ મા એવું લખ્યુ કે….જુઓ તસવીરો

બ્રાહ્મણ પરિવાર ની દીકરી એ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા પરીવારે પિંડદાન કરી નાખ્યુ અને સાથે જ શોક સંદેશ મા એવું લખ્યુ કે….જુઓ તસવીરો

મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં એક પરિવારે પોતાની જીવતી દીકરીનું પિંડદાન કરીને આશ્ચર્યચકિત કરી દીધા. આમ પણ કહેવાય છે ને કે પ્રેમમાં પડયા પછી યુવક યુવતી આંધળા બની જાય છે. હાલમાં જ બ્રાહ્મણ પરિવાર ની દીકરી એ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા પરીવારે પિંડદાન કરી નાખ્યુ અને સાથે જ શોક સંદેશ મા એવું લખાવ્યું કે સૌ કોઈ ચોંકી ગયા. ખરેખર આ ઘટના સમાજ માટે ચોંકાવનારી છે.

આ ઘટના અંગે જાણીએ તો અમખેરામાં રહેતા બ્રાહ્મણ પરિવારની દીકરી અનામિકા દુબેએ અયાઝ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. પરિવાર આ લગ્નથી નાખુશ હતા અને તેમની દીકરીએ આવું પગલું ભરતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. દીકરીના આ પગલાંથી પરિવારે દીકરીની જીવતા જીવતે પિંડદાન કરાવડાવ્યું.

પરિવારે સમાજના લોકોને જાણ કરવા માટે પરિવારે શોક સંદેશ લખાડાવ્યો. સુપુત્રીના બદલે પરિવારે કુપુત્રી અને નરક નિવાસી લખાવ્યું હતું. તેમજ 11 જૂનના રોજ ગ્વારીઘાટ પર તેના પિંડદાન અને પ્રેતભોજનની માહિતી આપવામાં આવી હતી.આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે યુવતી ઘરેથી ભાગી ગઈ હતી.

ભાગ્યા પછી બંનેએ મેરેજ રજિસ્ટ્રાર ઓફિસમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. આ ઘટનાની જાણ થતાં યુવક સામે ફરિયાદ નોંધાવેલ. પરિવારને આ ઘટનાને કારણે ખૂબ જ આઘાત લાગ્યો હોવાથી પરિવારે વિચાર્યું કે જે દીકરી પોતાની ના થઇ એ દીકરી માટે શું લાગણી રાખવી. આ કારણે પરિવારે જીવતા જીવતે તેની અંતિમ વિધિ કરી હતી

આવો જ એક બનાવ હાલમાં રાજસ્થાનમાં પણ બન્યો છે. ખરેખર દીકરીઓ આ ઘટના પરથી એ વાત શીખવી જોઈએ કે જે મા-બાપે તમને આ દુનિયા આપી હોય એ જ માબાપને તરછોડી અને તેમનો વિશ્વાસ ઘાત કરીને કોઈ પ્રેમી સાથે ભાગી જવું યોગ્ય ન જ કહેવાય. હાલમાં આ બ્રાહ્મણ પરિવારે આવુ કાર્ય કરી એક સરસ દાખલો બેસાડ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *