અમેરિકા જતા સમયે એરપોર્ટ પર કિંજલ દવેના હાથમાં જોવા મળ્યું હજારો ની કીમત વાળું બેગ..,કિંમત જાણીને માથું ભમી જશે

અમેરિકા જતા સમયે એરપોર્ટ પર કિંજલ દવેના હાથમાં જોવા મળ્યું હજારો ની કીમત વાળું બેગ..,કિંમત જાણીને માથું ભમી જશે

કિંજલ દવેના આજે ગુજરાતમાં કોણ નથી ઓળખતું???, ગુજરાતની અંદર આજે પોતાના અવાજને લીધે ઘરે ઘરે લોકોના દિલ જીતી લીધા છે. તમને જણાવીએ કે કિંજલ દવે ભારતની સાથે સાથે વિદેશની અંદર પણ પોતાના અવાજને લીધે ભારે ધૂમ મચાવતા હોય છે.

કિંજલ દવે હાલ તો અમદાવાદમાં પોતાના બંગલામાં લકઝુરિયસ લાઇફ જીવી રહ્યા છે. પહેલાની અને અત્યારની કિંજલ દવે માં આસમાન જમીનનો ફરક છે. અત્યારે કિંજલ દવે ખૂબ જ સ્ટાઇલિશ બની ચૂક્યા છે. થોડા દિવસોમાં કિંજલ દવે પોતાના સૂર ની સાથે અમેરિકામાં ધૂમ મચાવી રહ્યા હતા.

અને ત્યારે અમેરિકા જતા સમયે કિંજલ દવેના ફોટાઓ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને તે ફોટામાં કિંજલ દવેના સ્ટાઇલિશ પર્સે ખૂબ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

હાલમાં તો કિંજલ દવે અમેરિકા પોતાના સ્ટેજ શો કરી રહ્યા છે. જ્યાં ઘણા ફોટાઓ અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર સામે આવે છે. અમેરિકા જતા પહેલા કિંજલ દવે પોતે અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રે રંગના પેન્ટ અને ટોપ માં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે અને હાથની અંદર ખૂબ મોંઘી બેગ પણ જોવા મળી હતી. એની સાથે સાથે કિંજલ દવે વાઇટ બુટ પણ પહેલા હતા.

કિંજલ દવે પોતાના અમેરિકન પ્રવાસના કેટલાક ફોટાઓ અવાર નવાર સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે. આ ફોટા ની અંદર તે પ્લેનની સફર માણતા હોય તેઓ ખાસ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે કિંજલ દવે ના હાથમાં ડીઓર બ્રાન્ડની બેક જોવા મળી હતી. આ બ્રાન્ડ પોતાના લક્ઝરિયસ વસ્તુઓથી ખૂબ જ પ્રખ્યાત છે.

આ બ્રાન્ડ ની કિંમત માર્કેટના ખૂબ જ વધારે છે. કિંજલ દવે ના હાથમાં છે જોવા મળેલી બેગ સાત હજાર રૂપિયાની છે. કિંજલ દવે પોતે જ્યારે વિદેશ સિંગાકો ઍરપોર્ટ ની અંદર લેન્ડ જ્યારે કપડાં બદલી નાખ્યા હતા. કે પછી એરપોર્ટ ઉપર કિંજલ દવે ના હાથમાં બે તો તે જ છે પરંતુ તેના બ્લેક ટોપમાં આવી ગયા હતા.

ખાસ વાત તો એ છે કે કિંજલ દવે અત્યારે અમેરિકાના પ્રવાસ ઉપર છે. કિંજલ દવે અમેરિકાની અલગ-અલગ શહેરોમાં પોતાના ગરબાના કાર્યક્રમોથી ગુજરાતી અને ખૂબ મજા કરાવે છે. અને પોતાના સૂર થી ગુજરાતીઓ ને ડોલાવી નાખે છે.

તમને જણાવી દઈએ કે પાંચ દિવસની અંદર અંદર ફ્લોરિડા, ટેમ્પા, અમેરિકાના જ્યોર્જિયા રાજ્યની અંદર કિંજલ દવે પોતાના ગરબાથી ધમાલ મચાવી હતી. અને આ ઉપરાંત કિંજલ દવે એરપોર્ટ ઉતર્યા બાદ પણ ઘણા ફોટા શેર કર્યા છે.

તમને જણાવી દઈએ કે ડાયરા કિર્તીદાન ગઢવી પણ સાથે સાથે અમેરિકાના પ્રવાસ પર છે. તે ઓ પણ પોતાના અંદાજમાં અંદર અમેરિકાના ગુજરાતીઓ ને ડોલાવી રહ્યા છે. કિંજલ દવે અને તેમની ટીમને અત્યારે અમેરિકાના વિઝા મળ્યા, તે બાદ તેમના પિતા અને ટીમ સાથે અમેરિકાના પ્રવાસે રવાના થઇ હતી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *