કરોડોની સંપતી છોડીને 16 વર્ષના એકમાત્ર પુત્રએ વૈભવી સુખ સુવિધાનો ત્યાગ કરી અપનાવ્યું વૈરાગી જીવન

કરોડોની સંપતી છોડીને 16 વર્ષના એકમાત્ર પુત્રએ વૈભવી સુખ સુવિધાનો ત્યાગ કરી અપનાવ્યું વૈરાગી જીવન

આજકાલના યુવાન-યુવતીઓ પોતાના અભ્યાસ અને કરિયર ના નિર્ણય લેતા પહેલા 100 વાર વિચાર કરે છે અને તેનાથી મોટા લોકોની સલાહ લેતા હોય છે. અત્યારના યુવક-યુવતીઓને તેમના જીવનમાં થોડી પણ રોક-ટોક ગમતી નથી. તે વિચારતા નથી કે માતા-પિતા દ્વારા કરવામાં આવેલી રોક-ટોકમાં તેમનીજ ભલાય માટે છે. યુવાન-યુવતીઓને જીવનમાં મોજ મસ્તી, ફરવા જવું, અવનનું ખાવું અને બેરોકટોક વાળું જીવન જીવવાનું પસંદ કરતા હોય છે.

આવામાં આજે આપણે એક નાના બાળક વિશે વાત કરીશું જે નાનપણમાં આ સંસાર ની મોહ માયા ને ત્યાગ કરવાની વાત કરી રહ્યો છે. તમને પણ આ સાંભળીને એમ થશે કે આવુ કઈ રીતે બની શકે.તમને જણાવી દઈએ કે અ વાત સાચી છે સ્કૂલ માં અભ્યાસ કરતો 16 વર્ષનો બાળક અભ્યાસ અને મોજ મસ્તી બધી જ વસ્તુ નો ત્યાગ કરીને વૈરાગ્ય ને ચાલવાનું નક્કી કર્યું છે અને આ વાત સાંભળીને દરેક લોકને હેરાન થય ગયા છે.

આ બાળકનું નામ અચલ છે. આજે અપને જે વાત પર ચર્ચા કરીશું તે ઘટના મધ્યપ્રદેશમાં આવેલા ધાર જીલ્લા માંથી સામે આવી છે. આ બાળકની ઉમર માત્ર 16 વર્ષ છે, સ્કૂલ માં અભ્યાસતા બાળકે જીવના તમામ મોહ-શોખ અને અભ્યાસને ત્યજીને વૈરાગ્ય અપનાવાનું નક્કી કર્યું છે. બાળકના પિતાનું નામ મુકેશ શ્રી શ્રીમાલ છે તેમને એક જ પુત્ર છે, તેઓ કારોબારી છે. અચલ ના માતા પિતાને તેના આ નિર્ણય થી કોઈ વાંધો નથી. પરંતુ તે ખુશ છે કે અચલ સંયમ ના માર્ગે આગળ વધવા માંગે છે.

16 વર્ષ ના અચલએ પોતાના બધા સુખ સુવિધા નું દાન કરી ને દીક્ષા ગ્રહણ કરી લીધી છે અને તેમણે પોતાના વૈરાગી જીવન માં નવી શરૂઆત કરી છે. તે છેલા 2 વર્ષથી મુમુક્ષુ વૈરાગ્યકાલ માં ગુરુ ભગ્વંતો પાસેથી સિકષા લઈ રહયો હતો.

2020 માં પોતાના જીવન માં સંયમ થી આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. વૈરાગ્ય જીવન ની શરૂઆત નાગદા ગામથી ચાલવાની યાત્રાથી શરૂ કરી, તેઓ આષ્ટા, ભોપાલ અને શુજાલપુર સહિત ઘણા શહેરોથી નીકળ્યા. અચલ અત્યાર સુધીમાં એક હજાર કિમી નું સફર ચાલીને કર્યું છે. જ્યારે અચલ ના આ નિર્ણય થી તેના માતા પિતા બહુ જ ખુશ છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *