70 વર્ષના આ ઘરડા વ્યક્તિએ 22 વર્ષની આ સુંદરી સાથે લગ્ન કરી લીધા,જુઓ તસવીરો…

70 વર્ષના આ ઘરડા વ્યક્તિએ 22 વર્ષની આ સુંદરી સાથે લગ્ન કરી લીધા,જુઓ તસવીરો…

દેશમાં વાત કરવામાં આવે તો લગ્નને એક પવિત્ર તેહવાર માનવામાં આવે છે. એવામાં સૌ કોઈ આ લગ્નના પર્વને શાંતિથી અને ધૂમધામથી કરવાના પ્રયત્ન કરે છે. પણ લગ્ન પેહલા યુવક-યુવતીમાં ઘણી બધી વાતો જોવામાં આવે છે અને પછી જ લગ્ન નક્કી કરવામાં આવે છે. પતી-પત્ની વચ્ચે રહેલ ઉમરના ગાળાને આમ તો શુભ માનવામાં આવે છે પણ જો પતી-પત્ની વચ્ચે ઉમરનો ગાળો વધુ હોય તો લોકોને ઘણી નવાઈ લગતી હોય છે.

ઘણી વખતતો લોકો આવી ઘટનાને ભાગ્યનો ખેલ સમજીને પણ જવા દેતા હોય છે. પણ જ્યારે પતિની ઉમર પત્ની કરતા એક ઘણી મોટી હોય તો? હા, આવી જ એક ઘટના વિશે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે હાલ સોશિયલ મીડિયા પર એવું નજરે પડ્યું છે જેને જોઇને સૌ કોઈ નવાઈ પામ્યું છે. આ વાયરલ થઈ રહેલી વાતમાં એક ૭૦ વર્ષીય વૃધે પોતાનાથી અડધી ઉમર ધરાવતી એક યુવતી સાથે લગ્ન કર્યા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે અને લોકો આ તસ્વીરો પર અલગ અલગ કમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વાત અસમની છે જ્યાં આવા લગ્ન કરવામાં આવ્યા હતા. આ તસ્વીરમાં જોવા મળી રહેલ વૃદ્ધ વ્યક્તિ બીજો કોઈ નહી પણ અપોલો હોસ્પિટલનો ડાયરેક્ટર છે તેવું માનવું સોશિયલ મીડિયા યુઝરોએ દાવો કર્યો છે પણ તમને જણાવી દઈએ કે આ દાવો ખોટો છે. આ વૃદ્ધ વ્યક્તિ રાજેશ કુમાર હિમતસંગ્કા છે જે મોટો બિઝનેસમેન છે. માહિતી અનુસાર વર્ષ ૧૯૮૭માં હિમતસંગ્કા ઓટો ઇન્ટરપ્રાઈઝેઝ લિમીટેડના મેનેજીંગ ડીરેક્ટર તરીકે તેઓની નિમણુંક કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર થઈ રહેલી આ વાતને લઈને આ વ્યકિતને કોઈ અસર નથી એટલું જ નહી ઘણા લોકોએ તેઓના આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો તેમ છતાં તેના પર આ વિરોધની કોઈ અસર થવા પામી ન હતી.

જાણવા મળ્યું છે કે રાજેશ કુમારની પત્નીનું નિધન થયા બાદ તેણે પોતાનાથી અડધી ઉમર ધરાવતી આ યુવતી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *