62 વર્ષની ઉંમરે આટલી રૂપ રૂપના અંબાર વછૂટે એવી યુવતી સાથે લગ્ન, પ્રેમ કહાની દિલચસ્પ…
પ્રેમ એવી વસ્તુ છે કે જે કોઈપણ ક્ષણે કોઈપણ સમયમાં કોઈપણ પરિસ્થતિ માં કોઈની સાથે થઇ જાય છે, તે નક્કી નથી કહેવાતું, અને હાલ તો પ્રેમ ની કોઈ ઉંમર પણ નથી, હાલ લોકો રૂપ નથી, અને હાલના સમયમાં પ્રેમ ખુબજ સામાન્ય થઇ ગયો છે, કોઇપણ ને કોઈની સાથે થતા વાર નથી લગતી, તેવીજ વાત કરીએ તો એક અનોખી પ્રેમ કહાની ની વાત સામે આવી રહી છે, કે એક બાપની ઉંમરના પુરુષ અને દીકરીની ઉંમરની પત્નીની ચર્ચા હાલ થઇ રહી છે, અને તેને લગતી તસ્વીરો પણ વાયરલ થઇ રહી છે.
આ પ્રેમ કહાની ની વાત કરીએ તો તમે તસ્વીર માં જોવો છે તે પ્રમાણે એક વૃદ્ધ ઉમરના માણસ સાથે એક ખુબજ સુંદર અને યુવાન ઉંમરની પત્ની છે, અને આ જોતા કોઈને એવું ન લાગે કે આ તેમની પત્ની છે, જોઈ ને એવુજ લાગે કે આ બંને વચ્ચે બાપ-દીકરી નો સબંધ છે, પરંતુ હકીકત માં તે બંને પતિ-પત્ની છે, જુવો તેના ફોટોસ.
આ પ્રેમ કહાની ના જે વૃદ્ધ છે તેનું નામ ટોમ ઈમામ છે, અને આપણે તેમની પત્ની વિષે ઘણી વાર સાંભળ્યું હશે, કે તે કેટલી સુંદર છે, અને તે કોઈ હિરોઈન થી કમ નથી, આજે આપણે ટોમ ઈમામ ની શ્રેષ્ઠ તસ્વીરો જોશું,આ જોઈ આપણે વિચારમાં પડી જશું કે
આ બંને વચ્ચે પતિ-પત્ની નો સબંધ છે. અને લોકો આ ફોટોસ જોઇને ચોંકી જાય છે. આ ફોટોસ જોતા હાલના નવયુવન નો ને એવા વિચાર આવે છે કે આ બાપાની ઉંમરના વૃધ્ધે આવી છોકરી પટાવી કે સારી હિરોઈન પણ તેની સામે કઈ ન કહેવાય, આ જોઇને યુવાનોના જીવ ખુબજ બળી જાય છે.
આ વૃદ્ધ ટોમ ઈમામ વિષે વાત કરીએ તો તેમનો જન્મ ૨૨ જુન ૧૯૫૮ ના રોજ થયેલો છે, અને તે ૬૨ વર્ષના છે. નવાઈ ની વાત તો એ છે કે તેમણે ૩ વાર લગ્ન કરેલા છે, અને હાલની તેમની પત્ની કે જેના ફોટોસ તમે જુવો છો તે નામે-મીસ્ટી અકતર (બાંગ્લાદેશી) છે, કે જેના ખુબજ સુંદર ફોટા વાયરલ થઇ રહ્યા છે.