આ છે દુનિયાના સૌથી વધુ કિસીંગ સીન આપનારી પાંચ હીરોઈન, નંબર 5 વાળી હિરોઈન છે વિશ્વભરમાં પ્રખ્યાત

0
1074

મિત્રો તમને જણાવીએ કે આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે આજે તમારી સામે એક ખાસ લેખ લઇ ને આવિયા છીએ, તમને જણાવીએ કે આજે કે દુનિયા માં ઘણી અભિનેત્રી ઓ છે જે ખુબ સુરત છે, તમને જણાવીએ કે આજે એક માહિતી અનુસાર અમે તમને જણાવીએ કે તમને આ લેખના માધ્યમ દ્વારા એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમણે ફિલ્મોમાં સૌથી કીસીંગ દ્રશ્યો આપ્યા છે.

૧.દીપિકા પાદુકોણ

રણવીર સિંહ સાથે મેરેજ કરનાર દીપિકાએ રણબીર કપૂરની યે જવાની હૈ દીવાનીમાં પણ સીન્સ આપ્યા છે.  આ ઉપરાંત તે બહું બધી ફિલ્મોમાં પણ કરતી દેખાવા મળી છે.

  1. રાધિકા આપ્ટે:

બોલિવૂડ જગતની સ્ટાર હિરોઈન રાધિકાને આજે કોણ નથી જાણતું. લીના યાદવ દિગ્દર્શિત પાર્ચડ મૂવીમાં તેમણે એકથી વધુ ચુંબન દ્રશ્યો આપ્યા હતા. આ ઉપરાંત તેણે ઘણી મૂવીમાં કિસિંગ સીન્સ પણ કર્યા છે.

  1. એશ્વર્યારાય બચ્ચન:

2006 ના બ્લોકબસ્ટર ધૂમ 2 માં તેના અને હ્રિતિક  રોશનનો સીન કોણ ભૂલી શકે છે.

  1. કરીના કપૂર:

હિરોઈન કરીના પણ કિસિંગ સીન્સ આપવાની બાબતમાં કોઈ પણ હીરોઈન કરતાં ઓછી નથી.  તેણે કંબખ્ત ઇશ્ક સાથેની વિવિધ ફિલ્મોમાં અક્ષય સાથે કિસિંગ સીન્સ પણ આપ્યા છે.

  1. પ્રિયંકા ચોપડા:

સમગ્ર દુનિયાભરમાં ફેમસ અને વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ પ્રાપ્ત કરનાર પ્રિયંકાએ ફિલ્મ અંદાજમાં અક્ષય કુમાર સાથે ઘણા ચુંબન દ્રશ્યો આપ્યા.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.