જોવો 400 વર્ષ જુના મેવાડ રાજવંશ પેલેસને, અંદર ની તસવીરો જોઈને આંખો પહોળી થઇ જશે….

જોવો 400 વર્ષ જુના મેવાડ રાજવંશ પેલેસને, અંદર ની તસવીરો જોઈને આંખો પહોળી થઇ જશે….

રાજસ્થાન એક વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે, જ્યાં પર દરેક વર્ષે ભારત સહીત દુનિયા થી ઘણા બધા પર્યટક આવે છે. રાજસ્થાન માં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ હાજર છે અને તે જગ્યાઓ માંથી સૌથી પ્રસિદ્ધ જગ્યા ઉદયપુર નો કિલ્લો એટલે સીટી પેલેસ છે.

સીટી પેલેસ લગભગ 400 વર્ષ જુનો છે અને આ પેલેસ માં તમને અદ્ધુત કલાકારી દેખવા મળશે. જે લોકો પણ ઉદયપુર આવે છે તો આ પેલેસ ના દીદાર જરૂર કરે છે. સીટી પેલેસ એક મહેલ પરિસર છે, જેમાં મેવાડ સામ્રાજ્ય ની છાપ દેખવા મળે છે. સીટી પેલેસ ની અંદર બુહ બધા મહેલ બનેલ છે.

આ મહેલ નું નિર્માણ મહારાણા ઉદય સિંહ દ્વિતીય એ કર્યું હતું અને તેના પછી તેમના ઉત્તરાધિકારીઓ એ આ મહેલ ને વધારે કરવાનું કાર્ય કર્યું. એવું કહેવામાં આવે છે કે આ કિલ્લા ને બનાવવા માટે 22 રાજાઓ એ પોતાનું યોગદાન આપ્યું છે.

અને જયારે જઈને આ એટલો સુંદર મહેલ બની શક્યો છે. આ મહેલ ના ઘણા ભાગો ને પર્યટકો માટે ખોલવામાં આવ્યું છે અને લોકો આ મહેલ માં આવીને મહેલ ની સુંદરતા ને બહુ જ નજીક થી દેખી શકો છો. આ મહેલ ની પાસે જ પીછોલા નદી પણ સ્થિત છે જે કૃત્રિમ નદી છે.

સિટી પેલેસમાં પ્રવેશ માટે પ્રથમ દરવાજો “હાથી પોલ” છે. તે પછી, “મોટા ધ્રુવ” દ્વારા, તમે “ટ્રિપોલીયા ગેટ” પર પહોંચશો, જે 1725 વષૅ માં બનાવવામાં આવ્યો હતો. પહેલાં એક રિવાજ મુજબ, મહારાણાને દરવાજામાં પ્રવેશતા પહેલા તેના સમાન સોના-ચાંદીથી વજન કરવામાં આવતું હતું.

જે સામાન્ય લોકોમાં વહેંચવામા આવતુ હતું.સૂરજ ગોખડા એ જગ્યા છે જ્યાં મહારાણા મુશ્કેલ સમયમાં સામાન્ય લોકો ની ફરીયાદ સાંભળતા હતા.મોર ચોક,નું નામ વાદળી પચ્ચીકારી હોવાને કારણે રાખવામાં આવ્યું છે.સિટી પેલેસ મુખ્ય ભાગને એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.

જેમાં વિશાળ અને વિવિધ પ્રકારની કલાકૃતિઓ છે, દરવાજાથી નીચે શસ્ત્રાગાર સંગ્રહાલય છે જેમાં રક્ષણાત્મક સાધનોનો વિશાળ સંગ્રહ છે. મહારાણા પ્રતાપની ઘાતક ડબલ ધારવાળી તલવાર પણ આ સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.

આ પછી સિટી પેલેસ સંગ્રહાલયમા ગણેશ દરવાજો છે, જેનો માર્ગ રાજ્યને અંજાન તરફ દોરી જાય છે. આ સ્થાન એક શાહી આંગણું છે જ્યાં મહારાણા ઋર્ષિઓને મળીને રાજ્ય ની ચચૉ કરતા હતા.ફતેહપ્રકાશ પેલેસ ને એક હોટેલ માં બદલી દેવામાં આવે છે.

આ હોટેલ માં ઘરેણા થી જડેલ એક કાર્પેટ લાગેલ છે અને બહુ જ કિંમતી વસ્તુઓ રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ જગ્યા પર રાખેલ વસ્તુઓ ને મહારાણા સજ્જન સિંહ એ સન 1877 માં લંડન થી ખરીધી હતી. પરંતુ લંડન થી આ વસ્તુઓ ભારત આવવા થી પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. જેના કારણે આ વસ્તુઓ ને 110 વર્ષ કોઈ એ નહોતી ખોલી.

આ મહેલના તમામ ઓરડાઓ સુંદર મિરર ટાઇલ્સ અને પેઇન્ટિંગથી સજ્જ છે. માનક મહેલમાં ગ્લાસ વર્કનો સુંદર સંગ્રહ છે જ્યારે કૃષ્ણ વિલાસમાં લઘુચિત્ર ચિત્રોનો સંગ્રહ છે.મોતી મહેલ સુંદર ગ્લાસ નુ કામ કરેલ છે અને ચીની મહેલમાં ચિની મહલને ફર્ઝ ટાઇલ્સથી શણગારવામાં આવેલ છે.સીટી પેલેસ માં બનેલ રંગ ભવન માં તમને ભગવાન કૃષ્ણા, મીરાબાઈ અને શિવજી ના મંદિર દેખવા મળશે. એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર રાજાઓ દ્વારા પોતાનો ખજાનો રાખવામાં આવતો હતો.

સૂર્ય ચોપરામા એક વિશાળ આભૂષણ જંડિત સૂર્ય બનાવેલ છે જે સુયૅવંશનું પ્રતિનિધિત્વ કરે છે જેમા મેવાડ વંશ સંબંધ રાખે છે બારી મહેલ એક બગીચો છે જેમાં શહેરનું સુંદર દૃશ્ય નજર આવે છે. ઝનાના મહેલમાં સુંદર પેઇન્ટિંગ જોઈ શકાય છે.જે સફેદઆંગણાના લક્ષ્મી ચોકમાં ખુલે છે.

સીટી પેલેસ ની અંદર બનેલ મોર ચોક મહેલ માં મોર ના આકાર વાળો એક કક્ષ છે. જેમાં ત્રણ મોર ને બનાવવામાં આવે છે. સીટી પેલેસ બનવાના 200 વર્ષ પછી આ કક્ષ ને આ પેલેસ ના અંદર મહારાણા સજ્જન સિંહ દ્વારા બનાવ વામાં આવ્યો હતો.

ઉપર જણાવેલ વસ્તુઓ ના સિવાય આ મહેલ ની અંદર તમને અમર વિલાસ, ભીમ વિલાસ, લક્ષ્મી વિલાસ ચોક, કૃષ્ણા વિલાસ અને બડી મહેલ પણ દેખવા મળશે. આ બધા નાના મહેલો ને મહારાણા ઉદય સિંહ દ્વિતીય ના ઉત્તરાધિકારીઓ એ બનાવ્યું છે. આ બધી વસ્તુઓ ના સિવાય આ પેલેસ માં મેવાડ સાઉન્ડ એન્ડ લાઈટ શો પણ દરરોજ થાય છે.

ઉદયપુર નો કિલ્લા માં પ્રવેશ શુલ્કબાળકો માટે- 15 રૂપિયામોટા માટે- 30 રૂપિયાકેમેરા લઇ જવાનો શુલ્ક- 200 રૂપિયાતેના સિવાય જો તમે મેવાડ સાઉન્ડ એન્ડ લાઈટ શો અથવા બોટિંગ ની મજા લેવા માંગો છો તો તમને તેના માટે અલગ થી ટીકીટ લેવી પડશે.

આ પેલેસ સવારે 9.30 વાગે ખુલી જાય છે અને સાંજે 5.30 વાગે બંધ થઇ જાય છે. આ સાતે દિવસ ખુલ્લું રહે છે.કેવી રીતે પહોંચો ઉદયપુર નો કિલ્લોરસ્તા માર્ગ: રાષ્ટ્રીય રાજમાર્ગ 8 ના દ્વારા ઉદયપુર જઈ શકાય છે. દિલ્લી થી ઉદયપુર સાડા સાત સો કિલોમીટર છે.ટ્રેન માર્ગ: દિલ્લી, અમદાવાદ અને મુંબઈ થી ઉદયપુર માટે સીધી ટ્રેનો ઉપલબ્ધ છે.

વાયુ માર્ગ: દિલ્લી, મુંબઈ સહીત ઘણા શહેરો થી ઉદયપુર ના ડબોક હવાઈ અડ્ડા માટે દરરોજ ઘણી ઉડાનો આવે છે.ક્યાં રોકાઓઉદયપુર માં ઘણી બધી હોટેલો છે અને તમને પોતાના બજેટ ના હિસાબ થી હોટેલ આ શહેર માં મળી જશે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *