2020 માં 9 માંથી 5 ગ્રહ રાશિ બદલશે, શનિ કરશે ધન માંથી મકર માં પ્રવેશ

0
2446

મિત્રો તમને જણાવીએ કે આજે કે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કેન આજે કે તે એક ખાસ માહિતી લઇ નેં આવિયા છીએ, 2020નો પહેલો મહિનો જાન્યુઆરી શરૂ થઇ ગયો છે.મિત્રો તમને જણાવીએ કે આજે કે તે આ મહિનામાં 9માંથી 5 ગ્રહ રાશિ બદલી રહ્યાં છે.તમને જણાવીએ કે તે આજે કે તે મંગળ, ગુરૂ, રાહુ અને કેતુ સિવાય બધા ગ્રહનું રાશિ પરિવર્તન થશે.મિત્રો તમને જનાવીયે કે તે આજે કે તે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ગ્રહોના પરિવર્તનની અસર બધી જ 12 રાશિ ઉપર થાય છે.મિત્રો તે હિસાબે અમે તમને આજે જણાવીએ કે તે હિંદુ પંચાંગ પ્રમાણે જાણો જાન્યુઆરી 2020માં ક્યારે કયા ગ્રહો રાશિ બદલી રહ્યા છે.

 • સૂર્ય- આપડે સૂર્ય ની વાત કરીએ તો ગ્રહોનો રાજા સૂર્ય મહિનાની શરૂઆતમાં ધન રાશિમાં છે. તમને જણાવીએ કે એ 15 જાન્યુઆરીએ આ ગ્રહ ધનથી મકરમાં પ્રવેશ કરશે.તમને જણાવીએ કે તે જેના કારણે 15 જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવશે.
 • ચંદ્ર- આપડે ચંદ્ર ની વાત કરીએ તો આ ગ્રહ મહિનાની શરૂઆતમાં કુંભ રાશિમાં છે.તમને જણાવીએ એ તે આજે કે તે 1 જાન્યુઆરીએ રાતે ચંદ્ર મીનમાં પ્રવેશ કરશે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે 4 જાન્યુઆરીએ સવારે મેષ રાશિમાં જશે. ત્યાર બાદ ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલશે.
 •  મંગળ- આપડે આજે મંગળ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, આ મહિને મંગળ રાશિ બદલશે નહીં.તમને જણાવીએ કે તે આ ગ્રહ આખું મહિનો વૃશ્ચિકમાં રહેશે.
 • બુધ- આપડે આજે બુધ ની વાત કરવા જઈ રહ્યા છીએ, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે હાલ આ ગ્રહ ધન રાશિમાં છે.તમને જણાવીએ કે તે 13 જાન્યુઆરીએ બુધ મકર રાશિમાં જશે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે 30 તારીખે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
 • ગુરૂ- આપડે ગુરુ ની વાત કરીએ તો ગુરૂ ગ્રહ આ મહિને ધન રાશિમાં રહેશે.
 • શુક્ર- શુક્ર તે ખુબ ખાસ ગ્રહ છે, તામને જણાવીએ એ કે તે જાન્યુઆરીની શરૂઆતમાં શુક્ર મકર રાશિમાં છે.વધુ માં તમને જણાવીએ કે તે 8 જાન્યુઆરીએ આ ગ્રહ કુંભ રાશિમાં જશે.
 • શનિ- મિત્રો તમને જણાવીએ કે આજે આપડે જનાવીયેકે તે આ મહિને શનિ રાશિ બદલશે.વધુ માં તમને જણાવીએ કે તે જ્યોતિષની દ્રષ્ટિએ આ પરિવર્તન ખાસ રહેશે. તમને જણાવીએ કે તે શનિ લગભગ અઢી વર્ષમાં એકવાર રાશિ બદલે છે. જાન્યુઆરીની શરૂઆતમાં શનિ ધન રાશિમાં છે. 23 જાન્યુઆરીએ શનિ રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
 • રાહુ-કેતુ- આપડે રાહુ-કેતુ ની વાત કરતા હોઈ એ છીએ ત્યારે તો જાન્યુઆરીમાં આ બંને ગ્રહ રાશિ બદલશે નહીં. રાહુ મિથુન રાશિમાં રહેશે અને કેતુ ધન રાશિમાં રહેશે.

ગ્રહોની અશુભ અસરને ઓછી કરવા માટે ક્યા-ક્યા શુભ કામ કરવા જોઇએઃ-

 • ચંદ્ર માટે શિવજીની પૂજા કરવી જોઇએ.તમને જણાવીએ કે તે આજે કે તે સૂર્ય માટે રોજ સવારે જલ્દી જાગવું અને સ્નાન બાદ અર્ધ્ય અર્પણ કરવું.
 • મંગળ માટે શિવલિંગ ઉપર લાલ ગુલાલ અને મસૂર ચઢાવો.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે બુધની અશુભ અસરથી બચવા ગણેશજીની પૂજા કરો.
 • ગુરૂ ગ્રહ માટે શિવલિંગ ઉપર ચણાની દાળ અને ચણાના લોટના લાડવા અર્પણ કરો.તમને જણાવીએ કે તે આજે કે તે શુક્ર માટે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરો.
 • શનિ, રાહુ-કેતુ માટે હનુમાનજીની પૂજા કરવી જોઇએ. હનુમાન ચાલીસાનો પાઠ કરો.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.