શું સાચું બંધ થવા જઈ રહી છે 2000 રૂપિયા ની નોટ?, જાણો હકીકત માં શું છે?

0
174

મિત્રો આજે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી સામે અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે કે તમે ઘણી જગ્યા પર સાંભળ્યું હશે કે ૨૦૦૦ ની નોટ બંધ થવા જઈ રહી છે, મિત્રો તમને જણાવીએ કે તે વિષે હકીકત માં શું છે, ચાલો જાણીએ.

તમને જણાવીએ કે તે સોશિયલ મીડિયા પર એક મેસેજ હાલ ઘણો ઝડપી વાયરલ થઈ રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક 31 ડિસેમ્બરથી ચલણમાંથી 2 હજારની નોટ બંધ કરવા જઈ રહી છે અને તે વિષે હકીકત જણાવવા જઈ રહયા છીએ, અને તેની જગ્યાએ 1લી જાન્યુઆરી 2020થી એક હજારની નવી નોટ અમલમાં લાવશે.વધુ માં જણાવીએ કે તે આ સાથે 31 ડિસેમ્બર બાદ તમે તમારી 2000 રૂપિયાની નોટ બદલી નહીં શકો.અને તે ઉપરાંત માત્ર 50,000 રૂપિયા સુધી બે હજારની નોટ બદલી શકાશે. તેવો વાયરલ મેસેજ માં કેહવા માં આવ્યું હતું, મિત્રો ચાલો જાણીએ સુ છે.

RBI એ બંધ કરી પ્રિન્ટ 

મિત્રો તમને જણાવીએ કે તે  ના ન્યુજ રિપોર્ટ મુજબ RBIએ ઓક્ટોબરમાં જ 2000 રૂપિયાની નોટની પ્રિટિંગ બંધ કરી હતી. જેના પછી આ અફવા ફેલાઈ હતી કે સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે. અને તે માહિતી થી ઘણા લોકો ગભરાય ગયા છે, તમને જણાવીએ કે તે જોકે આ અફવા આગની જેમ ફેલાતા 5 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના પત્ર સૂચના કાર્યાલય(PIB) એ ટ્વીટ કરી માહિતી આપી કે આ સમાચાર સંપૂર્ણ રીતે એક અફવા છે કે RBI 2000 રૂપિયાની નોટનું ચલણ બંધ કરવા જઈ રહી છે., મીત્તો આ એક અફવા છે અને અફવા ને કયારેય શેર કરશો નહિ.

RBIએ પણ ગણાવી હતી અફવા:

મિત્રો તમને જણાવીએ કે તે કે રિપોર્ટ પ્રમાણે આરબીઆઈએ પણ આ વાતને નકારી હતી.વધુ માં જણાવીએ કે તે કેન્દ્રીય બેંકે એક નિવેદન જાહેર કરી કહ્યું કે 2000 રૂપિયાની નોટ બંધ થવાની વાત માત્ર એક અફવા છે. બેંકે આ અંગે કોઈ પણ પ્રકારનું નોટિફિકેશન જાહેર કર્યુ નથી.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here