Aaj nu Rashifal (આજનું રાશિફળ) : 94 વર્ષ બાદ 4 શક્તિશાળી ગ્રહ આમને સામને,લક્ષ્મી માતા ની કૃપા થી 3 રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, છપ્પરફાડ આકસ્મિક ધનલાભ થશે
વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે. 18 ઓક્ટોબરથી જ્યારે શનિ-શુક્ર અને ગુરુ રાહુ આમને સામને આવી જશે અને 3 રાશિઓને ભાગ્ય ખોબલે ખોબલે ફાયદો કરાવશે. આ સમય ઉપલબ્ધિઓથી ભરેલો રહેશે બસ જરૂર રહેશે તો તક તમારે હાથમાંથી જવા દેવી નહીં.
વૈદિક જ્યોતિષમાં શનિ-શુક્ર અને ગુરુ રાહુના આમને સામને આવવાથી સમસપ્તક યોગ બનશે અને ત્રણ રાશિઓને તેનો ફાયદો થશે. આ ભાગ્યશાળી રાશિઓ વિશે ખાસ જાણો.
વૃષભ રાશિ
– આ સમય તમારા માટે કાર્યક્ષેત્રમાં ઓળખ બનાવનારો રહેશે.
– ભાગ્ય અને કરિયરની રીતે આ સમય ઉત્તમ રહેશે.
– અચાનક ધનલાભ થશે અને ભાગ્યોદય થશે.
– વેપાર કરનારાઓને ફાયદો થશે.
– નોકરીયાત હશો તો આ સમયે પ્રગતિ કરી શકો છો.
આ પણ વાંચો : Ahmedabadના જુહાપુરામાં પોલીસે અટકાવી યુવતીની દફનવિધિ, કારણ ચોંકાવનારું, સાહિલ પઠાણ સામે તપાસ શરૂ…
તુલા રાશિ
– બુદ્ધિ તમને બરાબર સાથ આપશે.
– વિદેશથી ધનલાભ થશે.
– તમારી જ રાશિમાં ત્રિગ્રહી યોગ પણ હશે આવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
– વાહન ચલાવતી વખતે સાવધાની વર્તવાની જરૂર હશે.
– શુક્ર તમારા લાભ સ્થાને બેઠો છે અને સાથે શનિ પણ છે.
ધનુ રાશિ
– આ સમયે તમારા હાથમાં જે પણ હશે તે મોટી સફળતા અપાવશે.
– તમારા વિરોધીઓ સજ્જડ હારનો સામનો કરશે.
– કોઈ યાત્રા જે બિઝનેસ સંબંધિત હશે તે શુભ પરિણામ આપશે.
– તમારું સાહસ અને પરાક્રમ ચરમસીમાએ રહેશે.
– કરિયરમાં નવી ઊંચાઈ મેળવવા માટે યોગ્ય સમય રહેશે.