ફક્ત 12,671 રૂપિયામાં વેચાઇ રહ્યું છે 1.40 લાખવાળું Laptop, તૂટી પડ્યા ગ્રાહકો

ફક્ત 12,671 રૂપિયામાં વેચાઇ રહ્યું છે 1.40 લાખવાળું Laptop, તૂટી પડ્યા ગ્રાહકો

માર્કેટમાં દરેક રેંજના લેપટોપ ઉપલબ્ધ છે. જેમાં ઘણા મોંઘા છે અને થોડા સસ્તા છે પરંતુ જ્યારે વાત આવે છે મોંઘા લેપટોપને ઓછી કિંમતમાં ખરીવાની તો કદાચ કોઇ કંપની એટલી ઓફર આપે છે કે લેપટોપને બજેટ રેંજમાં ખરીદી શકાય પરંતુ હવે એક એવું માર્કેટપ્લેસ છે જે લેપટોપને સૌથી જોરદાર ડિસ્કાઉન્ટ સાથે Offer કરી રહ્યું છે.

સરકારી માર્કેટપ્લેસ જેમ વિશે કદાચ તમે સાંભળ્યું હશે કારણ કે આ વેબસાઇટ સૌથી સસ્તો સામાન વેચવા માટે જાણિતી છે. કેટલીક એવી પ્રોડક્ટ છે જેના પર વેબસાઇટ સૌથી મોટું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે અને ફ્લિપકાર્ટ અને અમેઝોન જેવી વેબસાઇટ દૂર દૂર સુધી તેની આગળ ટકી સકતી નથી. આ વેબસાઇટ પર પ્રોડક્ટ ક્વોલિટી એટલી ધુઆંધાર રહે છે કે તમે વિશ્વાસ કરી શકશો નહી.

આ વેબસાઇટ પર પ્રોડક્ટની એક લાંબી રેંજ ઉપલબ્ધ છે જ્યાં યૂઝર્સ સારી શોપિંગ કરી શકે છે અને પોતાના ઘણા પૈસા બચાવી શકે છે. જો વાત કરીએ લેપટોપની તો માર્કેટપ્લેસ પર એક લેપટોપ એવું છે જેના પર અત્યાર સુધીનો સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને આજે અમે તમને તેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

કયુ છે આ Laptop અને શું છે તેના પર Offer
જે લેપટોપની અમે વાત કરી રહ્યા છીએ તેનું નામ hp Intel Core i7 14 Inch Laptop ( Windows 10 Professional ) છે. જો વાત કરીએ આ લેપટોપની અસલી કિંમતની તો ગ્રાહક તેને ફક્ત 12671 રૂપિયામાં ખરીદી શકે છે. આ કિંમત જો તમને વધુ લાગી રહી છે તો તમને જણાવી દઇએ કે આ કિમત ડિસ્કાઉન્ટ બાદ ઓફર કરવામાં આવી રહી છે કારણ કે આ ધાંસૂ લેપટોપની અસલી કિંમત ₹140635 છે. જી હા આ વાત જાણીએન તમને આંચકો જરૂર લાગશે પરંતુ આ વેબસાઇટ પર તગડી ઓફર આપવામાં આવી રહી છે. આ એક શાનદાર લેપટોપ છે જે ડિઝાઇન અને ફીચર્સ બંનેના મામલે જોરદાર છે.

જો વાત કરીએ ખાસિયતની તો આ ઇંટેલ પ્રોસેસર સાથે આવે છે જે 11th જનરેશન છે તેના દરેક પ્રોસેસર પર તમને 4 કોર મળે છે. આ ઇંટેલ કોર i7 પ્રોસેસર પર કામ કરે છે. એટલું જ નહી લેપટોપની કેટલીક અન્ય ખાસિયત પણ છે જેમાં 32GB ની રેમ, 1024GB જીબીની એસએસડી કેપેસિટી, વાયરલેસ કનેક્ટિવિટી સાથે 14 ઇંચની ડિસ્પ્લે અને 3 વર્ષની બેટરી વોરન્ટી સામેલ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *