ઓમ શાંતિ જરૂર લખજો: બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા ઋશી કપૂર નું નિધન, અમિતાભ બચ્ચને આપી જાણકારી

0
199

આ બોલીવુડ ભારત માં શું થઇ રહ્યું છે કઈ ખબર નથી,  પેહલા ઇરફાન ખાન અને તે પછી બોલીવુડ ના એક દિગ્ગજ અભિનેતા આ પૃથ્વી પર થી ચાલ્યા ગયા છે,  મિત્રો અમે વાત કરીએ છીએ,   બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું છે. ગઈકાલે તેમની તબિયત લથતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વધુ એક આકાશ નો સ્ટાર ભુસાઈ ગયો છે.

ખાસ કરી ને જણાવીએ કે તે આ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરની અચાનક તબિયત ખરાબ, થઇ હતી અને તે ઘણા લાંબા સમય થી બીમાર હતા, અને તે તબિયત લથડતા ની સાથે, થતા તેમણે મુંબઇના એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે ખુબ મોટી હોસ્પિટલ છે, અને  કહેવાય છે કે તે આ હોસ્પિટલ મુંબઈ ની સૌથી સારી હોસ્પિટલ માંથી એક છે,  હોસ્પિટલના સુત્રોથી મળેલી માહિતી મુજબ ઋષિ કપૂરને કેન્સર સંબંધિત સમસ્યાને લઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન એતે ગઈ કાલે તેની તબીયાત વધુ લથડતા તેને હોસ્પિટલ માં લઇ જવા માં આવ્યા છે.

જ્યાં તેમણે આઇસીયુમાં રાખવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે ઋષિ કપૂરની કન્ડિશન ક્રિટિકલ છે પરંતુ હાલ સ્ટેબલ છે. તેવા સમાચાર હજુ સુધી હતા અને તે અત્યારે સમાચાર મળે છે કે તે રિશી કપૂર પોતાના શ્વાસ છોડી દીધો છે, ઋષિ કપૂરની તબિયત ખરાબ થવાને કારણે આશરે 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં છે. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબિયત ખરાબ થઇ હતી જે બાદ તેમણે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખાસ કરી ને  જણાવીએ કે ઋષિ કપૂરના ભાઇ રણધીર કપૂરે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. અન એતે ને લઇ ને જેને લઇને તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જય તેન ઈ સ્થિતિ સ્થિર હતી, જ્યાં તેમની પત્ની નીતૂ કપૂર તેમની સાથે છે.  તે તેની સાર સંભાળ રાખતા હતા.

ખાસ અને મહત્વ ની વાત તો છે કે તે આ ઉલ્લેખનીય છે કે 2018માં ઋષિ કપૂરને કેન્સર હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. તે કેન્સર ની જાણકારી નાક્લ્યા  પછી તરત જે બાદ ન્યૂયોર્કમાં આશરે 8 મહીના સુધી તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. આ વાતની જાણકારી ઋષિ કપૂરે લોકોને આપી હતી કે તેમને કેન્સર છે અને હવે તેમની હાલતમાં સુધારો છે.

મિત્રો આ ઋષિ કપૂરે 2019માં ઇલાજ બાદ તેમના ફેન્સને આ વાતની જાણકારી આપી હતી કે તે કેન્સર પીડિત છે. અને તે તેની સારવાર ન્યુઓક માં તેની સારવાર લઇ રહ્યા છે, અને તે ઋષિ કપૂરની આ મુશ્કેલીના દિવસમાં તેમની પત્ની નીતૂ કપૂર તેમની સાથે ન્યૂયોર્કમાં હતી. જે તેમની સાચવણી કરી રહી હતી.

લેખન સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google