કોરોના વાયરસ પર આજે થશે મોટો ચમત્કાર, વૈજ્ઞાનિકો માત્ર એક કદમ દૂર

0
38

આજે કોરોના વાયરસ દુનિયા ને પોતાની ઝપેટ માં લઇ લોઈધી છે અને તે,  દુનિયાભરમાં અત્યાર સુધી 26 લાખથી વધુ લોકો ક્લિર કોરોના વાયરસના ઝપટમાં આવી ચૂકયા છે અને 1.84 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. અને તે ખાસ વાત તો તે છે કે દુનિયા માં ચીન થી શરુ થનારો આ વાયરસ તે આત્યારે ઘણા દેશો માં છે, અને તે પોતે ચીન તેનું શહેર ને ખોલી નાખ્યું છે, ચીનના વુહાન શહેરથી શરૂ થયેલી આ મહામારી હવે દુનિયાના 195 દેશોમાં ફેલાય ગઇ છે. તમને તે ખાસ જ્નાવૈયે કે તે આ મહામારીને ઉકેલવા માટે હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું સૌથી મોટું ટ્રાયલ આજથી શરૂ થવા જઇ રહ્યું છે. જે ખુબ મોટ્ટી યુનીવર્સીટી છે, ખાસ કરી ને જણાવીએ કે તે આ,  બ્રિટનમાં ખૂબ જ અપ્રત્યાશિત તેજીની સાથે શરૂ થવા જઇ રહેલા આ પરીક્ષણ પર આખા વિશ્વની નજર ટકેલી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન ‘ChAdOx1 nCoV-19’થી આવનારા થોડાંક સપ્તાહમાં ચમત્કાર થઇ શકે છે. આવો જાણીએ આ વેક્સીન છે શું…

દુનિયાનું સૌથી મોટું કોરોના ડ્રગ ટ્રાયલ

મિત્રો તમને તે પણ જણાવીએ કે તે આ દુનિયા ના ઘણા દેશો ને પોતાની ઝપેટ માં લઇ લીધી છે, અને  ખાસ કરી ને મહાસતા અમેરિકા ના લોકો ને પણ પોતાના ભરડા માં લઇ લીધા છે, તમને તે જણાવીએ કે તે આ ખાસ કરી ને જણાવીએ કે તે આ, બ્રિટનમાં 165 હોસ્પિટલોમાંથી અંદાજે 5000 દર્દીઓની એક મહિના સુધી અને આ રીતે યુરોપ અને અમેરિકામાં સેંકડો લોકો પર આ વેક્સીનનું પરીક્ષણ શરૂ કરાશે. જે ખુબ જ મોં સર્વેક્ષણ છે, ખાસ જણાવવા નું કે તે આ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંક્રામક રોગ વિભાગના પ્રોફેસર પીટર હોર્બી કહે છે કે આ કે આ દુનિયાનું સૌથી મોટું ટ્રાયલ છે. વધુ માં તો ઓક્સફોર્ડ યુનીવર્સીટી ના વૈજ્ઞાનિકો જણાવે છે કે તે પ્રોફેસર હોર્બી પહેલાં ઇબોલાની દવાના ટ્રાયલનું પણ નેતૃત્વ કરી ચૂકયા છે. અન એતે પછી જ બીજીબાજુ બ્રિટનના હેલ્ખ મિનિસ્ટર મેટ હેનકોકે કહ્યું કે બે વેક્સીન અત્યારે સૌથી આગળ છે. ખાસ તો તે જણાવીએ કે તે આ એક ઓક્સફર્ડ અને બીજું ઇમ્પિરિયલ કોલેજમાં તૈયાર કરાઇ છે. અન એતે પણ હેનકોકે કહ્યું કે હું કહી શકું છું કે ગુરૂવારના રોજ ઓક્સફર્ડ પ્રોજેક્ટની વેક્સીનનું લોકો પર ટ્રાયલ કરાશે. અને તે સુનિય ના દરેક સામાન્ય માં સામાન્ય રીતે અહીં સુધી પહોંચવામાં વર્ષો લાગી જાય છે અને અત્યાર સુધી જે કામ થયું છે તેના પર મને ગર્વ છે.

જૂનમાં આવી શકે છે વેક્સીનનું પરિણામ

ખાસ ન્યુઝ હેવાલ પ્રમાણે તમને જ્નાવૈયે કે આ ફેસર હોર્બી એ કહ્યું કે અમને ધારણા છે કે જૂનમાં કોઇપણ સમયે કેટલાંક પરિણામ આવી શકે છે. અને તે ખાસ કરી ને તે આ જો સ્પષ્ટ થાય છે કે વેક્સીનથી લાભ થાય છે, તો તેનો જવાબ ઝડપથી મળી શકે છે. ખાસ કરી ને જ્નાવૈયે કે તે આ જો કે હોર્બીએ ચેતવણી પણ આપી છે કે કોવિડ-19ના કેસમાં કોઇ ‘જાદુ’ થઇ શકે તેમ નથી. અન એતે ખાસ અંગ્રેજો નો દેશ એટલે કે તે ઇંગ્લેન્ડની સરકારે આ પ્રોજેક્ટ માટે 1.4 કરોડ પાઉન્ડની રકમ આપી છે. જે ખુબ મોટી રકમ છે, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં 10 લાખ વેક્સીનની ડોઝ બનાવાની તૈયારી ચાલી રહી છે.

યુવાનો પર વેક્સીનનું પહેલું પરીક્ષણ

જાણવા મળેળ છે કે તે ઓક્સફોર્ડ યુનીવર્સીટી ના લોકો ને આ ઓક્સફર્ડની વેકસીનનું સૌથી પહેલું પરીક્ષણ યુવાનો કરી રહ્યા છે. ખાસ કરી ને જણાવીએ કે એ તેઆ જો આ સફળ રહ્યું તો તેનું બીજા વર્ગના લોકો પર પણ પરીક્ષણ કરાશે. ખાસ કરી ને જણાવીએ કે તે આ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જેનર ઇન્સ્ટિટ્યુટના પ્રોફેસર આડ્રિયાન હિલ કહે છે અમે કોઇપણ કિંમત પર સપ્ટેમ્બર સુધીમાં દસ લાખ ડોઝ તૈયાર કરવા માંગીએ છીએ.

ઓક્સફર્ડની ટીમના એક સભ્યએ કહ્યું કે વેક્સીનને બનાવા માટે સૌથી સટીક તકનીકનો ઉપયોગ કરાયો છે. આ વેક્સીન પહેલાં જ ડોઝથી દમદાર રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી શકે છે.

લેખન સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google